Skip to content

gpsc calendar 2024-25 PDF download in Gujarati . gpsc calendar 2024-25 મા 81+ ભરતી ની જાહેરાત

  • Gujarat
gpsc calendar 2024-25 pdf download in gujarati
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલો દોસ્તો કેમ છો મજામાં ને? આશા કરો છો કે મજામાં જ હશો . 2024-25 માટે gpsc calendar 2024-25 PDF ને સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો આજની આ પોસ્ટમાં આપણે gpsc calendar 2024-25 PDF download in Gujarati માટે ની લીંક આપી આપી છે અને gpsc calendar 2024-25 PDF ની બધી જાણકારી આપી છે

દોસ્તો સરકાર દ્વારા gpsc calendar 2024-25 PDF જાહેર કરી છે જેમાં લગભગ 82 જેટલી અલગ અલગ ભરતીઓ છે અને કુલ 1625 જેટલી જગ્યાઓ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા gpsc calendar 2024-25 PDF બહાર પાડવા માં આવિયું સે જેમાં કુલ 82 જેટલી અલગ અલગ પોસ્ટ માટે કુલ 1625 જેટલી જગ્યા છે. Gpsc calendar 2024-25 માં જેટલી ભરતી છે તે બધાના ફોર્મ ojas. Gujarat.gov.in પર ભર વાના રહેશે.

gpsc calendar 2024-25 PDF download in Gujarati

જે લોકો gpsc calendar 2024-25 PDF ડાઉનલોડ કરવા માંગે છે તેના માટે અમે નીચે સીધી ડાઉનલોડ લીંક દીધી છે બસ એના ઉપર કરી અને તમે gpsc calendar 2024-25 PDF ને ડાઉનલોડ કરી શકશો.

gpsc calendar 2024-25 PDF માટે સૂચનાઓ

  • gpsc calendar 2024-25 PDF માં બતાવેલી તમામ જગ્યાઓ સરકાર દ્વારા વધારો ઘટાડો કરી શકાશે.
  • અને જે ભરતી બહાર પાડવા માટે બતાવેલી તારીખ માં પણ સરકાર દ્વારા ફેરફાર થઈ શકે છે.

Conclusion

દોસ્તો આ પોસ્ટ ના માધ્યમ થી અમે તમને gpsc calendar 2024-25 PDF download કરવા માટે ડાયરેક્ટ લીંક આપી છે. અને gpsc calendar 2024-25 PDF ની બધી જાણકારી આપી છે. તમને પોસ્ટ પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવાર ને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *