Skip to content

Gujarat High court recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ ભરતી માં ફોર્મ કેમ ભરવું ,પગાર,કોણ કોણ અરજી કરી શકે

  • Gujarat
Gujarat High court recruitment 2024
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલો મિત્રો કેમ છો મજામાં ને thesarkarinaukarijobs.in ના એક નવા પોસ્ટ માં સ્વાગત છે આજે આપણે Gujarat High court recruitment 2024 વિશે વાત કરવા ના છે.

મિત્રો હાલ માં જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટ ભરતી ની જાહેરાત કરવા માં આવી છે જેના જાહેરાત ક્રમાંક આર.સી. /બી.૧૩૦૩/૨૦૨૩ (વર્ગ-4) છે

Gujarat High court recruitment 2024 માં 10 પાસ જ શિક્ષણ ની લાયકાત રાખેલ છે તો જે લોકો ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 માટે જે લોકો ફોર્મ ભરવા માગે છે તે લોકો આ પોસ્ટ ને છેલ્લે સુધી જરૂર થી વાચે કારણ કે અમે ગુજરાત હાઇકોર્ટ ભરતી માં કેમ ફોર્મ ભરવું શું document ની જરૂર છે કોણ કોણ લોકો અરજી કરી શકે છે એ બધી જાણકારી આપી છે.

Gujarat High court recruitment 2024 overview

ભરતી નું નામ:Gujarat High court recruitment 2024
છેલ્લી તારીખ:19/02/2024
જગ્યા:18
પગાર:15000- 47600
ફોર્મ:ઓનલાઇન
ફોર્મ fees:600 + બેંક ચાર્જ
વેબાઈટ:https://gujarathighcourt.nic.in/

ગુજરાત હાઇકોર્ટ ભરતી જગ્યા

Gujarat High court salary(પગાર)

ગુજરાત હાઇકોર્ટ ભરતી માં અરજી કરિયા બાદ દે અરજદાર સિલેક્ટ થય જશે તેનો પગાર ધોરણ નીસે મુજબ હસે.

રેગ્યુલર પગાર 15000-47600
ફિક્શ પગાર14800

ગુજરાત હાઇકોર્ટ ભરતી ની લાયકાત

જે અરજદાર ગુજરાત હાઇકોર્ટ ભરતી માં અરજી કરવા માગે છે તે બધા ને નીચે મુજબ ની લાયકાત હોવી જોઈએ

  • 10 બોર્ડ (SSCE) પાસ હોવો જોયે
  • હિન્દી અને ગુજરાતી ભાષા નું જ્ઞાન હોવું જોઇએ
  • રસોઈ અંગે નું જ્ઞાન હોવું જોઈએ
  • રસોઈ અંગે નો 2 વર્ષ નો અનુભવ હોવી જોઇએ.

જરૂરી document

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે જરૂરી document નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો
  • લિવિંગ સર્ટિફકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે ઉંમર

જે લોકો ગુજરાત હાઇકોર્ટ ભરતી મા ભરતી કરવા માગે છે તેના માટે ઉંમર મર્યાદા નીચે મુજબ છે.

ઓછા માં ઓછી વયમર્યાદા:18 વર્ષ થી ઓછી ના હોવી જોઇએ
મહત્તમ વયમર્યાદા:35 વર્ષ થી વધુ ના હોવી જોઈએ

વયમર્યાદા છૂછાટ

સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ભરતી માં અનુચિત જનજાતિ અને શૈક્ષણિક રીતે પછાત લોકો ને નીચે મુજબ વયમર્યાદા મા છૂટછાટ મડે છે.

અરજી કરનાર તમામ અરજદાર ની ઉમર 19/02/2024 ના રોજ 45 વર્ષ થી વધારે ના હોવી જોઇએ આ ખાલી વયમર્યાદા છૂટછાટ મળતા લોકો માટે છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે પરીક્ષા ફી

મિત્રો આ ભરતી માં ફોર્મ ભરમાં માટે તમારે પરીક્ષા ફી ભરી પડે છે જે નિસે મુજબ છે.

સામાન્ય વર્ગ600 + બેંક ચાર્જીસ
અ.જા./અ.જ.જા./સા.અને
/ માજી સૈનિક/આ.ન.વર્ગના ઉમેદવારો માટે
શૈ.પ.વર્ગ/શારીરિક અશક્ત(દિવ્યાંગ)
300+ બેંક ચાર્જીસ

ફી કેમ ભરવી

જ્યારે તમે hc-ojas પોર્ટલ માં ફોર્મ ભરતી વખતે તમારે ફી ભરી દેવાની છેઅને જો તમારે offline ફી ભરવાની છે તો તમારે કેશ ચલણ ડાઉનલોડ કરી ને sbi ની ગમે તે બ્રાંશ માં જય ને ભરી શકો છો.

પરીક્ષા કય રીતે

રૂબરૂ મુલાકાત અને કુકિંગ સ્કીલ ટેસ્ટ એમ બે રિતે પરીક્ષા લેવા મા આવ છે જે નીશે મુજબ છે.

  • રૂબરૂ મુલાકાત 50 ગુણ ની રેહ છે. અને જેમાં તમારે તમારા બધા જરૂરી document સાથે લય જવાના રહે છે. અને રૂબરૂ મુલાકાત માં જે અરજદાર ના ગુણ 40% થી વધારે હસે તે લોકો ને કૂકિંગ સ્કીલ ટેસ્ટ માં જવા દેવા માં આવ છે.
  • કુકિગ સ્કીલ પણ 50 ગુણ નું રહેશે. જેમાં જે લોકો ને 50% થી વધારે ગુણ મડ છે તે લોકો ના આધારે મેરીટ લીસ્ટ બહાર પાડવા માં આવશે.

જે લોકો રૂબરૂ મુલાકાત અને કુંકિંગ સ્કીલ ટેસ્ટ ના આધારે જે મેરીટ લીસ્ટ આવશે તેને આધારે ઉમેદવાર ને નિમણુક કરવા માં આવ છે.

Gujarat High court recruitment 2024 apply

  • પેહલા તમારે offical website માં જાય ને જેની લીંક નીચે important link માં છે ત્યાંથી પણ જાય સકો છો.
  • ત્યાર બાદ તમારે online apply બટન ક્લિક કરવા નું છે.
  • ત્યાર બાદ તમારે જરૂરી document 200 KB થી ઓછી સાઈઝ ના અપલોડ કરી દેવા ના છે.
  • ત્યાર બાદ સવે પર ક્લિક કરી દેવાનું છે અને confirm કરી દેવાનું છે
  • અને છેલ્લે ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે. જેમાં તમરા એપ્લિકેશન નંબર હસે.

Important Link

Official Website અહીં ક્લિક કરો
Gujarat High court recruitment 2024 Pdfઅહીં ક્લિક કરો
online apply અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *