Skip to content

મહિલા માટે 3 બેસ્ટ સરકારી યોજના દર મહીને 10,000 સુધીની ની સહાય

namo shree yojana
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલો મિત્રો કેમ છે મજા હસે thesarkarinaukarijobs.in પર આપનું સ્વાગત છે. આજે તમે મહીલા માટે સરકાર દ્વારા પાડેલી યોજના જે 2024 માં સાલું છે તેના વિશે વાત કરવા ના છે.

મિત્રો આજે આપણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવા માં આવેલી મહીલા માટે ની યોજના વિશે વાત કરવાના છે જેના થી મહીલા ને અને દિકરી ને સહાય નો લાભ મડી સકે છે.

અમે આ પોસ્ટ માં અમે જે યોજના વિશે વાત કરવાના છે એ યોજના માં કેટલી સહાય મડી સકે એ બધી માહિતી આપી છે તો આ પોસ્ટ ને છેલ્લે સુધી જરૂર થી વાચ જો.

namo shree yojana

મિત્રો પેહલી યોજના નમો શ્રી યોજના છે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બહાર પાડવા માં આવેલી છે. અને namo shree yojana માટે સરકાર દ્વારા 750 કરોડ ફાળવામાં આવિયા છે. નમો શ્રી યોજના માં સરકાર દ્વારા સગર્ભા/ધાતી માતા ને પ્રસ્તુતિ પેહલા અને પછી કુલ 12,000 ની સહાય મળેશે

  • આયોજના માં પ્રસ્તુતિ પેલા 6000 અને પ્રસ્તુતિ પછી 6000 મડેશે.
  • નમો શ્રી યોજના માં sc/st/Nfsa/pm-jay સહિત ની મહીલા આવેદન કરે છે.

નમો સરસ્વતી યોજના

મિત્રો જે બીજા નંબર પર યોજના છે તેનું નામ નમો સરસ્વતી યોજના છે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ ના જે વિદ્યાર્થી એ 10 માં બાદ વિજ્ઞાન પ્રવાહ રાખીયો છે તેવા વિદ્યાર્થી ઓ ને સરકાર દ્વારા 11 અને 12 માં ધોરણ માં શિષ્યવુરુર્તી દ્વારા સહાય આપવામાં આવે છે.

  • 11 માં ધોરણ માં વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ માટે 10,000ની સહાય મળેશે.
  • 12માં ધોરણ માં વિજ્ઞાન પ્રવાહ મા અભ્યાસ માટે 15,000ની સહાય મળેશે.
  • નમો સરસ્વતી યોજના નો લાભ ગરીબ અને મધ્યમ વર્ગ ના વિદ્યાર્થી ને મળેશે.

નમો લક્ષ્મી યોજના

ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના કિશોરી (દિકરી) ઓ માટે બહાર પાડવા માં આવી છે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ગુજરાત સરકાર એ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ યોજના માં અભ્યાસ માટે સહાય આપવામાં આવશે.

  • ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થિની ઓને વાર્ષિક 10,000 ની સહાય મળશે.
  • ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થી ઓને વાર્ષિક 15,000 ની સહાય મળશે.
  • 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ કુલ 50,000 ની સહાય મળશે.
  • જે દિકરી ઓની વાર્ષિક આવક 6 લાખ કરેતા ઓછી હસે તેને નમો લક્ષ્મી યોજના નો લાભ મળશે.
  • માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી 10 લાખ વિદ્યાર્થિની ઓને આ યોજના નો લાભ મળશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *