Skip to content

i khedut New Yojana 2024-25 i khedut new 32+ new yojana ખેતીવાડી માટે નવી યોજના

  • Gujarat
i khedut New Yojana 2024-25
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ દોસ્તો કેમ છો મજા મને ! thesarkarinaukarijobs.in ની એક નવી બ્લોગ પોસ્ટ માં આપનું સ્વાગત છે આજે દોસ્તો આપડે ikhedut portal માં આવેલી નવી 32 નવી અરજી વિશે વાત કરવાના છે .

દોસ્તો આજે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે કેટલી નવી યોજના ઓ અને સબસીડી બહાર પાડે સે જે થી ખેડૂતો ની આર્થીક રીતે આગળ વધે . ગુજરાત સરકાર દ્વારા ખેડૂત માટે આવી બધી સબસીડી ની અરજી ikhedut portal માં બહાર પાડે છે . તો આજે અમે તમને સરકાર દ્વારા ikhedut portal માં 32 જેટલી નવી યોજના બહાર પાડી જેમાં લોતાવેતર , ઓરણી, ફાગા , થ્રેશર અને બીજી કેટલી સબસીડી બહાર પાડવા માં આવી છે . આજે અમે તમને ikhedut portal ની બધી અરજી વિશે ની જાણકારી આપવાના છે

ikhedut portal માં જે અરજી 01/02/2024 થી લય ને 15/02/2024 સુધી સાલ છે. ત્યાર બાદ કોય પણ અરજદાર અરજી નહિ કરી સકે. અને જે અરજદાર અરજી વેલી કર છે તેને અરજી પાસ થવાની શક્યતા વધી જશે એટલે કે વેલા તે પેલા ની તકે રહશે .

ikhedut portal ઘડાકો ની યાદી

1એમ્પેનલ્ડ વેન્ડર્સ
2કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
3કલ્ટીવેટર
4ગ્રાઉન્ડનટ ડીગર
5ચાફ કટર (એંજિન/ઈલે. મોટર ઓપરેટેડ)
6ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટેડ)
7પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
8પ્લાઉ (તમામ પ્રકારના )
9પ્લાન્ટર (અન્ય પ્રકારના )
10પશુ સંચાલીત વાવણીયો
11પાવર ટીલર
12પાવર ટીલર (આદિજાતિ)
13પાવર થ્રેસર
14પોટેટો ડીગર
15પોટેટો પ્લાન્ટર
16પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
17પોસ્ટ હોલ ડીગર
18બ્રસ કટર
19બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન))
20માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
21માલ વાહક વાહન
22રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
23રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
24રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
25રોટાવેટર
26લેન્ડ લેવલર
27લેસર લેન્ડ લેવલર
28વ્હીલ હો (આંતરખેડનું સાધન)
29વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
30વિનોવીંગ ફેન
31શ્રેડર/ મોબાઇલ શ્રેડર
32સબસોઈલર
33હેરો (તમામ પ્રકારના )

ikhedut portal માં દોસ્તો આ 32 નવી અરજી આવી છે. જેને તમે ikhedut portal માં અરજી કરી શકો છો. ikhedut portal માં અરજદાર ની અરજી સફળતા પૂર્વક થયા પસી તેમના mobile નંબર પર મેસેજ આવિજાય છે. અને જો અરજદાર ની અરજી મંજુર થાય તો આરજદાર ને msg દ્વારા જાણ કરવા માં આવે છે અને call કરી ને ને પણ જાણ કરવા માં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *