Skip to content

kuvarbai nu mameru yojana details in gujarati : form,documents,online apply

  • Gujarat
kuvarbai nu mameru yojana online apply
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ દોસ્તો કેમ છો મજા માં ને thesarkarinaukarijobs.in ની એક નવી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે આજના આ બ્લોગ માં kuvarbai nu mameru yojana ની પૂરી જાણકારી આપી છે .

દોસ્ત ગુજરાત સરકાર દ્વારા kuvarbai nu mameru yojana બાર પાડવા માં આવી જેમાં કન્યા ને લગન માટે સરકાર દ્વારા 12000 જેટલી સહાય આપવામાં આવે છે આજે આમે kuvarbai nu mameru yojana માટે શું પાત્રતા છે કોણ કોણ લોકો kuvarbai nu mameru yojana online apply કરી સકે છે kuvarbai nu mameru form કેવી રીતે downlaod કરી શકો છો kuvarbai nu mameru yojana માં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં document ની જરુરત પડ છે . kuvarbai nu mameru yojana નું status કેવી રીતે ચેક કરવું kuvarbai nu mameru details ની જાણકારી આપી છે.

kuvarbai nu mameru yojana મુખ્ય હેતુ

kuvarbai nu mameru yojana ના મુખ્ય હેતુ કન્યા ના લગ્ન માટે ગુજરાત સરકાર દ્વારા 12000 ની સહાય આપવા ના હેતુ થી kuvarbai nu mameru yojana જાહેર કરવા માં આવી હતી .

kuvarbai nu mameru yojana પાત્રતા

દોસ્તો હવે જોયે કે kuvarbai nu mameru yojana માં ફોર્મ ભરવા માટે ની પાત્રતા નિશે મુજબ છે

  • આ યોજના માં sc,st,obc, ews માં આવતી કન્યા ને સહાય મળશે .
  • આ યોજના નો લાભ કુટુંબ ની તમમાં કન્યા ને નથી મળતો ફક્ત પુખ્ત વાય ની 2 જ કન્યા ને મળે છે.
  • આ યોજના માં ફોર્મ ભરનાર કન્યા ના પિતાની વાર્ષિક આવક 6 લાખ કરતા આવક ઓછી હોવી જોયે .
  • લગ્ન વખતે કન્યા ની ઉમેર 18 વર્ષ થી વધારે અને પુરુષ ની ઉમર 21 થી વધારે હોવી જોયે .
  • kuvarbai nu mameru yojana માં અરજી લગ્ન ના 2 વર્ષ ની અંદર કરી દેવી

kuvarbai nu mameru document

kuvarbai nu mameru yojana માં અરજી કરવા માટે જરૂરી document નિસે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • કન્યા ના પિતાનું આધાર કાર્ડ
  • જાતિ નો દાખલો
  • કન્યાના પતિ નું આધાર કાર્ડ
  • રેહઠાનો પુરાવો
  • કન્યા ના પિતાનો આવકનો દાખલો
  • લગન નોધણી નું પ્રમાણપત્ર
  • લગ્ન સમય નો સયુક ફોટો
  • બેંક ની પાસબૂક અથવા રદ કરે ચેક(બેંક ની પાસબૂક કન્યા ના નામે હોવી જોયે અને તેના પિતા નું નામ પાસડ હોવું જોયે)
  • સ્વ ઘોષણા પ્રમાણપત્ર

kuvarbai nu mameru yojana online apply

kuvarbai nu mameru yojana online apply માં અરજી કરવા માટે ની પૂરી જાણકારી આપી છે અને તમને સ્ટેપ માં બ્તાવિયું છે કે તમે kuvarbai nu mameru yojana online apply કેવી રીતે કરી શકો છો .

  • તમારે પેહેલા esamajkalyan.gujarat.gov.in ની વેબસાઈટ પર જવા નું છે .અથવા આ esamajkalyan.gujarat.gov.in લીંક ઉપર ક્લિક કર વાનું છે.
  • પસી તમારે esamajkalyan.gujarat.gov.in પર register કરી લેવાનું છે અથવા જો તમે પેલાથી જ account છે તો તમારે લોગઈન કરી લેવાનું છે .
  • લોગઈન કરીય પસી તમારે kuvarbai nu mameru લખેલા ઉપર click કરવાનું છે.
  • kuvarbai nu mameru પર click કરિયા બાદ તમારે ફોર્મ ભરી દેવાનું છે .
  • ફોર્મ ભરિયા બાદ છેલે તમારે ઉપર kuvarbai nu mameru document કીધા છે તે તમારે upload કરી દેવા ના છે .
  • kuvarbai nu mameru document upload કરીયા બાદ તમારું kuvarbai nu mameru yojana online apply થય જશે.
જો તમને kuvarbai nu mameru yojana online apply કરવા માં કાય પણ પ્રોબ્લેમઆવે તો કોમેન્ટ કરી ને પણ કહી શકો છો અથવા નિસે kuvarbai nu mameru yojana online apply માટે ની એક pdf આપી છે જેમાં online apply માટે ની બધી પ્રોસ્સેસ બતાવી છે .

kuvarbai nu mameru form

kuvarbai nu mameru yojana online apply કરતા પેહલા તમારે આ સ્વ ઘોષણા ફોર્મ ભરી ને upload કરવાનું રેહશે તો Self-Declaration form માં અરજી કરનાર નું નામ કન્યા નું ગામ એવી જરૂરી માહિતી ભરી ને ફોર્મ માં નીસે વાલી ની સહી અને પૂરું નામે અને આધાર કાર્ડ ના નંબર લખવા ના છે .

kuvarbai nu mameru form ને download કરવા માટે ની લીંક નિસે important links માં આપી છે.

kuvar bai nu mameru status ચેક

kuvarbai nu mameru yojana online apply કરીયા પસી તમારે kuvarbai nu mameru yojana નું status ચેક કરવા માટે ની પ્રોસ્સેસ નીસે મુજબ છે.

  • પેહલા તમારે esamajkalyan.gujarat.gov.in ની વેબસાઈટ પર જવા છે .
  • તેમાં નીચેજ તમને your application status લખેલું દેખા છે તમારે તેના પર click કરવાનું છે.
  • ત્યાર બાદ તમારે તમારો અરજી નંબર અને તમારી જન્મ તારીખ નાખી ને સ્થિતિ ઉપર click કરવાનું છે.
  • સ્થિતિ ઉપર click કરીયા બાદ તમને kuvarbai nu mameru yojana નું application status જોવા મળી જશે .

દોસ્તો તમે આ રીતે kuvarbai nu mameru yojana નું application status જોય શકો છો.

importan links

e-SamajKalyan Citizen Help Manuadownload now
Self-Declaration form (સ્વ ઘોષણા ફોર્મ)download now
kuvarbai nu mameru formdownload now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *