Skip to content

palak mata pita yojana (mata pita palak yojana) દર વર્ષે ૪૮૦૦૦ ની સહાય જાણો વધારે માહિતી

  • Gujarat
palak mata pita yojana online
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ મિત્રો કેમ છો મજા માને thesarkarinaukarijobs.in ની એક નવી પોસ્ટ માં આપનું સ્વાગત છે palak mata pita yojana વિશે વાત કરવાના છે.

મિત્રો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજના બહાર પાડવા માં આવે છે જેથી લોકો ને સહાય મળી સકે જેવી જ એક યોજના mata pita palak yojana વિશે વાત કરવાના છે કે તમારે mata pita palak yojana માં અરજી કેમ કરવી કોણ કોણ લોકો અરજી કરી સકે છે. palak mata pita yojana માટે ક્યાં ક્યાં documents ની જરૂરત પડ છે . palak mata pita yojana નો મુખ્ય હેતુ શું છે . એ બધી જાણકારી આ પોસ્ટ ના માધ્યમ થી દેવાના છે .

palak mata pita yojana મુખ્ય હેતુ

palak mata pita yojana નો પાચળ ગુજરાત સરકાર નો મુખ્ય હેતુ જે બાળકો ના માતા પિતાનું નિધન થય ગયું હોય અથવા પિતાનું નિધન થય ગયું હોય અને માતા એ પુનઃ લગ્ન કરીયા હોય એવા બાળકો ના વિકાસ અને શિક્ષણ માટે સરકાર દર મહિને palak mata pita yojana હેઠળ બાળકો ને 3000 ની સહાય અને વર્ષ ટોટલ 48000 ની સહાય આપે છે જેનો ઉપયોગ બાળક ના વિકાસ અથવા શિક્ષણ માટે કરવાનો હોય છે. અને આ સહાય બાળક ને 18 વર્ષ શુધી મળે છે.

mata pita palak yojana માં મળતી સહાય

mata pita palak yojana માં અરજી કરનાર દરેક આવેદક ને નીચે મુજબ ની સહાય મળ છે .

  • આ યોજના માં બાળક ને દર મહીને 3000 ની સહાય મળેશે જે ડી.બી.ડી મારફતે તેના પાલક માતા પતિના ના સયુક્ત ખાતામાં જમા થય છે
  • mata pita palak yojana માં સહાય એક મહીના માં નથી આવતી તો બે મહિના ની સહાય સાથે મળી જાય છે .
  • આ યોજના ની સહાય દર મહિના ના પેહલા અથવા બીજા અઠવાડિયા માં ચુકવવા માં આવે છે.

palak mata pita yojana documents

palak mata pita yojana માં અરજી કરવા માટે તમારી પાસે આ documents હોવા જોયે નહિ તર તમે આ યોજના મેં અરજી નહિ કરી શકો.

  • બાળક નું જન્મ નું પ્રમાણપત્ર
  • બાળકના માતા પીતના ના મૃત્યુ નું પ્રમાણપત્ર
  • બાળક નું બોનોફાયટ
  • જો બાળક ના માતા જીવતા છે અને બીજા લગ્ન કરીયા છે તો તેવું સરકારી અધિકારી પાસે થી ખરાય કરતુ પ્રમાણપત્ર
  • બાળક ના પલક માતા પિતા ના આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ , રેશન કાર્ડ
  • પલક માતા પિતા અને બાળક નો સાથે ફોટો
  • બાળક નું આધાર કાર્ડ
  • બાળક ના બાંક ની પાસબૂક
  • વાર્ષિક આવક નો દાખલ

mata pita palak yojana પાત્રતા

mata pita palak yojana માં અરજી કરવા માટે અરજદાર ને નીચે મુજબ ની પાત્રતા હશે તોજ આ યોજના માં અરજી કરી શકશે.

  • જે બાળકો ના માતા પિતા અથવા પિતા અવશાન થયું છે અને માતા એ પુનઃ લગ્ન કરીયા તેવા બાળકો ને આ સહાય નો લાભ મળશે
  • બાળક ની ઉમેર 18 વર્ષ થીં વધારે ના હોવી જોયે.
  • બાળકના માતા એ બીજા લગ્ન ના કરીય હોય એવા બનાવ માં સહાય મળવા પાત્ર થશે નહિ .
  • બાળક ના પિતા જીવંત હોય અને માતા એ બીજા લગ્ન કરીયા હોય એવા બનાવ માં પણ સહાય નહિ મળે .
  • બાળક ના પાલક માતા પિતા માં દાદા દાદી , મામા મામી, કાકા કાકી વગેરે નો સમાવેશ કરવા માં આવશે.
  • જો બાળક ની ઉમેર 18 થી નાની હશે અને અભ્યાસ નહિ કરે તો પણ સહાય નહિ મળે.
  • જો બાળક 10 મુ નાપાસ કરશે અને રીપીટર ની ત્યારી ઘરે બેઠા કરે છે એવું પ્રમાણપત્ર લાવવા નું રેહશે .

palak mata pita yojana માં અરજી કય રીતે કરવી

મિત્રો palak mata pita yojana માં અરજી બે રીતે કરી શકાય છે એક offline અને online કરી શકાય છે એ બને રીતે palak mata pita yojana માં અરજી કેમ કરવી એ માહિતી નિશે મુજબ છે.

palak mata pita yojana offline અરજી

palak mata pita yojana માં offline અરજી કરવા માટે તમારે નીચે ના સ્ટેપ ફોલ્લોવ કરવાના છે.

  • પેહલા તમારે palak mata pita yojana form pdf ની લીંક નિચે થી download કરી ને તેની પ્રિન્ટ લય લેવાની છે
  • ત્યાર બાદ તમારે એ ફોર્મ ભરી દેવાનું છે એ પણ કોય ભૂલ વગર
  • ત્યાર બાદ ઉપર palak mata pita yojana documents ની એક એક નકલ કરાવી લેવાની છે .
  • ત્યાર બાદ એ બધા document ભેગા કરી ને તાલુકા માં સમાજ કલ્યાણ જવા નું છે.
  • ત્યાં તમે બધા document જમા કરાવી દેવા ના છે . ત્યાં તમારું palak mata pita yojana માટે નું ફોર્મ ભરી દે છે .

palak mata pita yojana form pdf તમારે નીચે importan link માંથી download કરી શકો છો.

palak mata pita yojana online અરજી

palak mata pita yojana માં online અરજી કરવા માટે નીચે દીધેલા સ્ટેપ ને ફોલ્લોવ કરવાના છે.

અત્યારે palak mata pita yojana માટે online અરજી બંધ છે જયારે ચાલુ થશે ત્યારે update કરી દેશું

importan links

palak mata pita yojana form pdfdownload now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *