Skip to content

PM Suryoday Yojana Gujarat : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 માટે ની સંપૂર્ણ માહિતી

PM Suryoday Yojana Gujarat
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલો મિત્રો કેમ છો મજામાં ને thesarkarinaukarijobs.in એક નવી બ્લોક પોસ્ટમાં બધાનું સ્વાગત છે આજે આપણે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના (pm suryoday yojana Gujarat) વિશે વાત કરવાના છે.

મિત્રો સરકાર દ્વારા ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે જેમાંની એક યોજનાpm suryoday yojana Gujarat વિશે આજે આપણે વાત કરવાના છે. કે કોણ લોકો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરી શકે છે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે કેટલી સબસીડી મળે અરજી ફોર્મ ક્યાં કરવાનું રહેશે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એ બધી માહિતી આપનો પોસ્ટમાં આપી છે તો પોસ્ટ ને છેલ્લે સુધી જરૂરથી વાંચજો

pm suryoday yojana Gujarat મુખ્ય હેતુ

મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં પ્રધાનમંત્રી સર્વોદય યોજનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા અને પછાત લોકોના પોતાના ઘરની ઉપર રૂફટોપ સોલારની સહાય મળે એમાં તે બહાર પાડવામાં આવી છે. યોજનાનું મુખ્ય હેતુ પણ આ જ છે.

Pm suryoday yojana કોને કોને લાભ મળશે

મિત્ર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરવા માટે પાત્રતા નીચે મુજબ હોવી જોઇએ

  • અરજી કરનાર ભારતનો જ રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર નિ વાર્ષિક આવક 1.5 લાખ થી વધારે ન હોવી જોઈએ.
  • અરજી કરનાર અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલું ન હોવો જોઈએ.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

કેટલી સબસીડી મળે

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કર્યા બાદ કેટલી સબસીડી મળશે તેના માટે કેટલા ભરવાના થશે કેટલા યુનિટ મળશે કેટલા વાર્ષિક યુનિટ મળશે કેટલા કિલો વોલ્ટ મળશે એ નીચે મુજબ છે.

કેટલી સબસીડી મળે

KW જગ્યા સબસીડી ભરવાપાત્ર કુલ રકમ દિવસ ના યુનિટ વાર્ષિક યુનિટ
1 130 sq ft 18000 29000 47000 4.32 1576
2 200 sq ft 36000 50000 86000 8.64 3173
3 300 sq ft 54000 72000 126000 12.96 4730
4 400 sq ft 63000 101000 164000 17.28 6301
5 550 sq ft 72000 132000 204000 21.6 7884

અને મિત્રો જો તમે વાર્ષિક યુનિટમાંથી યુનિટ વધે છે તે યુનિટ તમે પાછા સરકારને વેચી પણ શકો છો જેના સરકાર દ્વારા તમને પૈસા મળે છે.

કેટલા અરજદારને લાભ મળશે

pm suryoday yojana માં સરકાર દ્વારા કુલ 1 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.

pm suryoday yojana document

મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ એના વગર તમને અરજી નહીં કરી શકો.

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • ચૂંટણી કાર્ડ
  • મોબાઇલ નંબર
  • ઇમેઇલ આઇડી
  • બેંક ની પાસબુક
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો

pm suryoday yojana Gujarat online apply

દોસ્તો પીએમ સૂર્યોદય યોજના મેં ઓનલાઈન અરજી કરને કે લિયે બધા સ્ટેપ નીચે મુજબ છે.

  • સૌથી પહેલા પીએમ સૂર્યોદય યોજના ના ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું હોય જેની લીંક ઈમ્પોર્ટન્ટ લીંક માં છે.
  • ત્યારબાદ જો તમે અત્યાર સુધી ક્યારે પોતાનો એકાઉન્ટ નથી બનાવ્યું તો તમારી રજીસ્ટર પણ ક્લિક કરવાનું છે.
  • રજીસ્ટર પર ક્લિક કર્યા બાદ માંગ્યા મુજબની બધી જરૂરી માહિતી આપી દેવાની છે અને ઓટીપી ફીલ કરીને સક્સેસ ફૂલી રજીસ્ટર કરી લેવાનું છે.
  • રજીસ્ટર કર્યા બાદ તમારે લોગીન કરી લેવાનું છે.
  • ત્યારબાદ તમારે pm suryoday yojana ઉપર ક્લિક કરી અરજી ઉપર વહી જવાનું છે.
  • ત્યારબાદ શરૂઆતમાં તમારે ફોર્મ માં માંગેલી બધી જરૂરી માહિતી આપી દેવાની છે.
  • પછી જરૂરી માહિતી આપી દીધા બાદ તમારે એકવાર ખાતરી કરી લેવાની છે કે માહિતીમાં કોઈ ભૂલ તો નથી ને.
  • ઉપર બતાવેલા બધા ડોક્યુમેન્ટ ની સ્કેન કરીને તમારા અપલોડ કરી દેવાના રહેશે
  • બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે ફાઇનલ સમીટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.
  • સબમીટ કરી આપવા તમે ભરેલા ફોર્મ ની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે જેની સાચવીને રાખવાની છે.

pm suryoday yojana Gujarat માં સબસીડી કેમ મળશે

યોજનામાં તમારી સબસીડી અરજી થયા બાદ જ્યારે સરકાર દ્વારા મંજૂર થઈ જશે ત્યારે સીધી તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે.

important links

Direct Link To Apply OnlineClick Here ( Link Will Active Soon )
Official WebsiteClick Here ( Link Will Active Soon 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *