Skip to content

how to download duplicate ugvcl bill online, ugvcl online bill download

  • Gujarat
how to download duplicate ugvcl bill online
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ દોસ્તો કેમ છો મજા માને આછા કરીએ છે કે મજા માજ હશે . thesarkarinaukarijobs.in ની એક નવી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે. આજે આપડે ugvcl online bill download કેવી રીતે કરવું તેની વિશે વાત કરવાના છે . કે તમે તમારા ugvcl light bill online copy કેવી રીતે download કરી સકાય.

મિત્રો આજે ભારત digital રીતે ખુબ પ્રગતી કરતો જાય છે . આજે બધાજ કામ online થાય છે. કપડા ખરીદ વાથી લયને શાકભાજી શુધી એટલે જ હવે ભારત ને સરકાર દ્વારા પણ digital india પ્રોત્સાહન આપશે છે. digital રીતે આગળ વધતા હવે આપડે ugvcl light bill online ભરી પણ શકીએ છીએ . અને જો તમારું ugvcl light bill ખોવાય ગયું છે અથવા ફાટી ગયું છે તેવા સંજોગો માં તમેં છેલ્લા મહિના ugvcl light bill ની online copy download કરી શકો છો.

તો દોસ્તો આ પોસ્ટ ના માધ્યમ થી આમે ugvcl light bill online copy download કેવી રીતે કરવી એટલે કે how to download duplicate ugvcl bill online અને તમારે બીલની history જોવી અથવા online services સાલું કરવી હોય, નવું કનેક્વિશન ઉમેરવું હોય લોંડ વધારવો હોય તો તેની પૂરી જાણકારી દેવાના છે.

how to download duplicate ugvcl bill online

મિત્રો online ugvcl bill download કરવા માટે ના બધા સ્ટેપ અમે નિસે આપેલા છે તમે જેને ફોલ્લોવ કરી ને ugvcl light bill online copy download કરી સકો છો.

  • પેહેલા તમારે ugvcl online bill download કરવા માટે ની વેબસાઈટ પર જવાનું છે ugvcl.info
  • ત્યાર બાદ તમારે તમારા Consumer number નાખી દેવાના છે.

Consumer Number નાખીયા બાદ તમારું ugvcl online bill download પણ કરી શકો છો.last bill ની details download કરી શકો છો.અને બીજી ઘણી માહિતી જોય ચકો છો. અને downlaodપણ કરી શકો છો. દોસ્તો તમે આ રીતે ugvcl light bill online copy download કરી શકો છો.

UGVCL Bill Online Services કેમ સાલું કરવું

દોસ્તો તમારે UGVCL Bill Online Services સાલું કરવા માટે તમારે નીસે આપેલા સ્ટેપ ને ફોલ્લોવ કરવાના છે

  • દોસ્તો પેહલા તમારે UGVCL Bill Online Services ની વેબસાઈટ પર જવા નું છે. portal.guvnl.in
  • ત્યાર બાદ તમારે signup પર click કરી ને નવું account બનાવી લેવાનું છે.
  • account બનાવી લીધા પસી તમારે login કરી લેવાનું છે.
  • ત્યાર બાદ તમારે તમારા Consumer number નાખી ને તમે UGVCL Bill ની history જોય શકો છો.

ત્યાર બાદ તમેં UGVCL Services on કરી શકો છો જેમાં તમે તમારું નામે બદલાવી શકો છો.લોંડ વધારી શકો છો અને તેમાં તમે UGVCL Bill Online Services જોય શકો છો અને તમે તેમાં જોય ને ઉપયોગ કરી શકો છો દોસ્તો આ રીતે તમે UGVCL Bill Online Services સાલું કરી શકો છો.

Conclusion

દોસ્તો આ પોસ્ટ માં માધ્યમ થી તમે ugvcl light bill online copy download કેવી રીતે કરી શકો છો. અને UGVCL Bill Online Services કેવી રીતે સાલું કરી શકો છો. તો આ પોસ્ટ તમને પસંદ આવે તો તમે તમારા મિત્રો ને અને પરિવાર ને શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *