Skip to content

gujarat chief minister launched vahli dikri yojana, વહાલી દીકરી યોજના

વહાલી દીકરી યોજના
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ દોસ્તો કેમ છો. મજા માજ હસો thesarkarinaukarijobs.in ની એક નવી બ્લોગ પોસ્ટ માં સ્વાગત છે દોસ્તો આજે આપણે gujarat chief minister launched vahli dikri yojana વિશે વાત કરવાના છે .

દોસ્તો ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજના ઓ બહાર પાડવા માં આવે છે. એવીજ એક યોજના જે gujarat chief minister launched vahli dikri yojana વિશે વાત કરવા ના છે. vahli dikri yojana માં સરકાર દ્વારા 2024 માં ઘણા ફેરફાર કરવા માં આવિયા છે. જે કે પેલા vahli dikri yojana application form offline નજ ભરાતા પણ હવે vahli dikri yojana ના ફોર્મ ને તમે online પણ ભરી શકો છો અને vahli dikri yojana માં કોણ કોણ લોકો આવેદન કરી સકે છે અને ક્યાં ક્યાં documents ની જરૂરત પડશે એ બધી માહિતી આજના આ બ્લોગ પોસ્ટ માં આપણે જાણવાના છે.

gujarat chief minister launched vahli dikri yojana ના મુખ્ય હેતુ દીકરી ના જન્મદર વધારવા માટે અને દીકરી ના અભ્યાસ ને પ્રોત્સાહન આપવા માટે અને બાળ લગ્ન અટકાવવા માટે અને દીકરી ને પ્રોત્સાહન આપવા માટે આં vahli dikri yojana બહાર પાડવા માં આવી છે અને આ મુખ્ય હેતુ છે .

vahli dikri yojana માં કોણ લોકો અરજી કરી શકે

vahli dikri yojana માં અરજી કરવા માટે ની અરજદાર ની પાત્રતા નીચે મુજબ હોવી જોયે . જે લોકો પાત્રતા નિષે મુજબ હશે તેજ લોજો vahli dikri yojana માં અરજી કરી શકે છે .

  • લાભાર થી દીકરી ગુજરાત ની નાગરિક હોવી જોયે
  • દીકરી નો જન્મ 02/08/2019 ના રોજ બાદ થયો હોવો જોયે .
  • દીકરી ના જન્મ થી લય ને 1 વર્ષ ના સમય ગાળા ની અંદર અરજી કરવાની થા છે.
  • દંપતીના પ્રથમ 3 સંતાનો પૈકી બધી દીકરી ઓ ને vahli dikri yojana નો લાભ લય શકે છે.
  • દીકરી ના માતા પિતા ની વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોવી જોયે .
  • દીકરી ના માતા ની ઉમેર લગ્ન વખતે 18 વર્ષ થી વધારે હોવી જોયે .
  • દીકરી ના પિતાની ઉમેર લગ્ન વખતે 21 વર્ષ થી વધારે હોવીં જોયે .

vahli dikri yojana સહાય કય રીતે મળે

vahli dikri yojana માં કુલ સહાય 1,10,000 ની સહાય મળે છે . જે 3 હપતા માં મળે છે જે નિસે મુજબ છે .

  • પ્રથમ હપ્તો: દીકરી જયારે પેહલા ધોરણ માં આવે ત્યારે 4000 રૂપિયા મળે છે
  • બીજો હપ્તો: દીકરી જયારે 9 માં ધોરણ માં પ્રવેશે ત્યારે 6000 રૂપિયા મળે છે
  • ત્રીજો હપ્તો: દીકરી ની ઉમેર જયારે 18 વર્ષ ની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે કે લગ્ન સહાય માટે 1 લાખ રૂપિયા મળે છે.

vahli dikri yojana documents

vahli dikri yojana માટે જરુર્રી documents નીસે મુજબ છે .vahli dikri yojana માં આવેદન કરવા માટે આ બધા documents હોવાજ જોયે .

  • દીકરી નું જન્મ નું પ્રમાણપત્ર
  • દીકરી નું આધાર કાર્ડ જો હોય તો
  • દીકરી ના માતા પિતા નું આધાર કાર્ડ
  • દીકરી ના માતા પિતા ના જન્મ નું પ્રમાણપત્ર
  • આવક નો દાખલો
  • દંપતી ના હયાત તમામ બાળકો ના જન્મ ના પ્રમાણપત્ર
  • લગ્ન નું certificate દંપતી નું
  • સ્વ ધોષણાપત્રક
  • રેશન કાર્ડ
  • બેંક ની પાસબૂક

download vahli dikri yojana application form

મિત્રો vahli dikri yojana ના ફોર્મ માટે નું download કરવા માટે ની લીંક નિસે importan links માં આપેલ છે અને download vahli dikri yojana application form કરીયા પસી તમારે એને ફોર્મ ભરિયા પસી તમારે એ ફોર્મ ને ગ્રામ પંસયાત માં ફોર્મ જમા કરવાનું રેહશે તમે આ રીતે કુvahli dikri yojana નું ફોર્મ offline ભરી શકે છે.

vahli dikri yojana માં ફોર્મ કાય રીતે ભરવું

vahli dikri yojana માં ફોર્મ ભારવા માટે તમારે નીસે આપેલા બધા સ્ટેપ ને ફોલ્લોવ કરવા ના છે જેથી તમે vahli dikri yojana માં આરામ થી અરજી કરી શકો છો .

  • પેહલા તમારે download vahli dikri yojana application form કરવું જોછે.
  • ફોર્મ download કરીય બાદ તમારે એ ફોર્મ પર બધી જરૂરી માહિતી ભરી દેવાની છે.
  • ફોર્મ ભરિયા બાદ vahli dikri yojana documents કીધા છે તે ની જેરોક્ષ કરાવી લેવાની છે.
  • ત્યાર બાદ તમારે નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી પર જાય ને vahli dikri yojana માં અરજી કરાવી દેવાની છે.
  • અરજી કરાવ્યા ના 45 દીવસો માં તમને ખબર પડી જશે કે તમારી અરજી મંજુર થય છે કે નથી થય

આ રીતે તમે vahli dikri yojana માં અરજી કરી શકો છો જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર થીં શેર કર જો કારણ વધારે લોકો ને આ vahli dikri yojana નો લાભ લય સકે .

important links

Vahali Dikri Yojana official websitewcd.gujarat.gov.in
vahali dikri yojana form pdf Downloaddownlaod Now
vahali dikri yojana helpline number 079-232-57942

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *