Skip to content

vidhva sahay yojana details in gujarati: ગુજરાત વિધવા સહાય યોજના ફોર્મ , દસ્તાવેજ , પાત્રતા 2024

  • Gujarat
vidhva sahay yojana gujarat
WhatsApp Group Join Now
Telegram Group Join Now

હેલ્લોવ મિત્રો કેમ છો મજા માને અ મારા thesarkarinaukarijobs.in ના નવા બ્લોગ પોસ્ટ માં આપનું સ્વાગત છે. આજની આ બ્લોગ પોસ્ટ માં આપડે ગુજરાત વિધવા સહાય યોજના (vidhva sahay yojana gujarat) વિશે વાત કરવાના છે .

મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘણી સરકારી યોજના બહાર પાડવા માં આવે છે. જેમકે વહાલી દીકરી યોજના ,kuvarbai nu mameru yojana, મફત સીલાય મશીન યોજના,Pradhan Mantri Awas Yojana ઓ બહાર પાડવા માં આવે છે તો આજે આપડે એ વીજ એક યોજના vidhva sahay yojana gujarat વિશે વાત કરવાના છે . જેમાં ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલા ઓને 3.70 લાખ જેટલી સહાય મળે છે . જેમાંથી વિધવા સ્ત્રીને દર મહીને 1250 રૂપિયા મળશે.

આ પોસ્ટ ના માધ્યમ થી vidhva sahay yojana gujarat વિશે ની પૂરી જાણકારી આપવા ના છે કે અરજી કય રીતે કરી શકાશે vidhva sahay yojana gujarat માં અરજી કરવા માટે ક્યાં ક્યાં documents ની જરૂરત પડશે કોણ કોણ અરજી કરી સકતે અરજી કરવા માટે ની પાત્રતા શું છે . અરજી કરતી વખતે શું ધ્યાન રાખવું એ બધી માહિતી આ પોસ્ટ vidhva sahay yojana gujarat માં કીધું છે .

ગુજરાત વિધવા સહાય યોજના (Ganga Swarupa Yojana Gujarat) નો મુખ્ય હેતુ વિધવા સ્ત્રી ઓ સમાજ માં સન્માનભેળ રહી સકે અને પોતાનું જીવન સારી રીતે જીવી સકે સરકાર દ્વારા જે સ્ત્રી ઓ ના પતિ નું નિધન થયું છે તેને આ યોજના નો લાભ મળશે વિધવા ને દર મહીને 1250 ની સહાય મળશે .

vidhva sahay yojana gujarat માં 2024 ના બદલાવ

મિત્રો vidhva sahay yojana gujarat માં 2023-24 માં ઘણા બધા બદલાવ કરવા માં આવિયા છે . જે નીચે મુજબ છે.

  • હવે vidhva sahay yojana નું નામ બદલાવી ને ગંગા સ્વરૂપ યોજના રાખવા માં આવીયું છે.
  • પેલા વિધવા સ્ત્રીના બાળકો 21 વર્ષ ના થય જાય પસી લાભ ના મળતો પરંતુ હવે એવું નથી .

vidhva sahay yojana ની પાત્રતા

vidhva sahay yojana gujarat (Ganga Swarupa Yojana) માં જે અરજદાર ને આવેદન કરવું હશે . તે બધાને vidhva sahay yojana gujarat ની પાત્રતા હોવી જોયે .

  • અરજી કરનાર વિધવા સ્ત્રી ગુજરાત નાજ વતની હોવા જોયે .
  • આ યોજના નો લાભ વિધવા સ્ત્રી ઓ નેજ મળશે .
  • ગ્રામય વિસ્તાર માં રેહતા અરજદાર ની વાર્ષિક આવક 1,20,000 કરતા વધારે ના હોવી જોયે .
  • શેહરી વિસ્તાર માં રેહતા અરજદાર ની વાર્ષિક આવક 1,50,000 કરતા વધારે ના હોવી જોયે .
  • 18 વર્ષ કે તેથી વધુ કોય પણ નિરાધાર વિધવા ને લાભ મળવા ને પાત્ર રેહ છે.

vidhva sahay yojana documents

vidhva sahay yojana gujarat માં અરજી કરવા માટે તમારી પાસે આ જરૂરી document હોવા જોયે ત્યાર બાદ તમે અરજી કરી શકો છો.

  • વિધવા સ્ત્રી ના પતિ નો મરણ નો દાખલો
  • રેશન કાર્ડ
  • આવક નો દાખલો
  • વિધવા નું પ્રમાણપત્ર
  • પાસા લગ્ન કરેલ નથી તે અંગે નો તલાટી પાસે થી પ્રમાણપત્ર.
  • જન્મ નો પ્રમાણપત્ર
  • બેંક ની પાસબૂક

vidhva sahay yojana gujarat માં અરજી કાય રીતે કરવી

મિત્રો vidhva sahay yojana gujarat માં અરજી કરવા માટે અરજદાર ને પોતાના બધા documents લયને જો ગ્રામ્ય વિસ્તાર માં રેતા હોય તો vce (Village Computer Entrepreneur) પાસે લય ને જવા નું થશે અને જો શહરી વિસ્તાર માં રેતા હશે તો મામલતદાર કશેરી એ જવા નું થશે.

પેહલા તમારે તમારા બધા documentsલય ને vce અથવા મામલતદાર કશેરી એ જવાનું થા છે .ત્યાર બાદ તમને vidhva sahay yojana gujarat form pdf ની પ્રિન્ટ અપવામાં આવ છે જેને તમારે ભરી દેવાનું છે કોય પણ ભૂલ વગર ત્યાર બાદ તે vidhva sahay yojana gujarat form pdf પ્રિન્ટ ની સાથે તમારે બધા documents આપી દેવાના છે . ત્યાર બાદ તમારું vidhva sahay yojana નું ફોર્મ ભરાય ગયા બાદ તમને એક પરચી આપ છે જેને તમારે સાચવી ને રાખ વાની છે . ત્યાર બાદ તમે અરજી નંબર ઉપર થી vidhva sahay yojana gujarat નું status જોય શકો છો.

vidhva sahay yojana ને ચાલું રાખવા માટે ના નિયમો

મિત્રો vidhva sahay yojana gujarat માં અરજી કરીયા બાદ તમારી vidhva sahay yojana બંધ ના થય જાય એ માંટે તમારે નીચે ના નિયમો નું પાલન કરવાનું છે

  • વિધવા સ્ત્રી એ દર વર્ષ ના જુલાય મહિના માં તલાટી પાસે થી પુનઃ લગ્ન નથીં કરિયા નું પ્રણામપત્ર માલતદાર કચેરીએ જમા કરવાનું રેહ છે.
  • વિધવા સ્ત્રી એ દર ત્રણ વર્ષ પોતાન કુટુંબ ના વાર્ષિક આવકો નો દાખલો મામલતદાર કચેરી માં જમા કરવાનો રેહશે .

important links

Ganga Swarupa Sahay Yojana Form DWPS pdfdownlaod now
Indira Gandhi National Widow Pension Schemedownlaod now
Vidhava Sahay Yojana Helpline18002335500

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *